Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

તો આ તારીખે થશે ચીન-હોંગકોંગ વચ્ચેના મોટા બ્રીજનું ઉદ્ઘાટન

નવી દિલ્હી:24 ઓક્ટોબરે હોંગકોંગ અને ચીન વચ્ચે બનેલા દુનિયાના સૌથી મોટી સી બ્રીજનું ઉદઘાટન કરવામાં આવશે. સમુદ્ર પર બનેલા દુનિયાના આ વિશાલતમ પુલનું નામ હોંગકોંગ ઝુહાઈ મકાઉ બ્રિજ છે અને આ બ્રિજ ખુલવાથી ચીન-હોંગકોંગ વચ્ચેનું અંતર કાપવાનો સમય ઘટીને માત્ર 30 મિનિટનો રહી જશે. અત્યારે ચીનથી હોંગકોંગનું અતંર કાપવામાં ત્રણ કલાકનો સમય લાગે છે.

(5:41 pm IST)