Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

તારાના ધમાકા પરથી ખતમ થઇ શકે છે ગ્રહો પરનું જીવન

નવી દિલ્હી: અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ વૈજ્ઞાનિકને હબલ ટેલિસ્કોપની મદદથી શોધી કાઢ્યા છે કે ઘણા તારા પર થનાર ભીષણ વિસ્ફોટ તેની પરિક્રમા કરી રહેલ ગ્રહોના વાયુમંડળ પર પ્રભાવિત થઇ શકે છે તેનાથી ગ્રહ પર જીવનની સંભાવના પૂર્ણ થઇ શકે છે તેનાથી મળેલ માહિતી મુજબ આ વિસ્ફોટોની ઉર્જા સૂર્ય પર થનાર વિસ્ફોટથી 10 હજાર ગણી વધી શકે છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(5:31 pm IST)