Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમેરિકી મહિલાએ પુત્રીને સુવડાવવા માટે આપ્યું હેરોઇનઃ બાળકીના મોત પછી થઇ ધરપકડ

એક ૩૩ વર્ષીય અમેરિકી મહિલા એ એની ૧ વર્ષની પુત્રીના મોતના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. અને એના પર પુત્રીને સુવડાવવા માટે બે મહિના સુધી હેરોઇન આપવાનો આરોપ છે.

મહિલાએ પોતાના અન્ય બે બાળકોને પણ હેરોઇન આપ્યુ હતુ એના પર બાળકીને નુકસાન પહોંચાડવા અને ડ્રગ્સ રાખવાનો મામલો દાખલ થયો છે.

(10:56 pm IST)