Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉત્તર કોરિયાની બૈલિસ્ટિક મિસાઈલની સમકક્ષ પનડુબ્બી લોંચની આશંકા કરવામાં આવી

નવી દિલ્હી: ઉત્તર કોરિયાની બૈલિસ્ટિક મિસાઇલથી ઓછી પનડુબ્બી લોંચ કરવાની તૈયારીને લઈને એક રિપોર્ટ સામે આવી છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે  જાપાનના બ્રોડકાસ્ટરે અમેરિકી શોધકર્તાઓના હવાલાથી પોતાની એક  રિપોર્ટમાં જણાવ્યું હતું કે લગભગ ઉત્તર કોરિયા આ પ્રકારની તૈયારી કરી રહ્યું છે.

          મીડડલેબારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝ એન્ડ ધ પ્લાનેટ લૈબ્સ સેટેલાઈન ઓપરેટરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાના પૂર્વી બંદરગાહ શહેર  સિનપોથી ઉગ્રહના માધ્યમથી લેવામાં આવેલ ફોટોને જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ દેશ બૈલિસ્ટિક મિસાઇલથી ઓછી પનડુબ્બી લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

(5:57 pm IST)