Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાકિસ્તાનના પેશાવરમાં વિઝા ઓફિસ ખોલશે ચીન

નવી દિલ્હી: ચીને પાકિસ્તાન સાથે પોતાના આર્થિક સંબંધોને વધારવા માટે પેશાવરમાં એક વિઝા કાર્યાલય ખોલવાનો નિર્ણય લીધો છે ચાઈના વિંડો સેન્ટરનું ઉદ્ઘાટન ગયા વર્ષે 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું પરંતુ સુરક્ષા ભયના કારણોસર તેમને બંધ કરી દેવામાં આવ્યું હતું  અને બીજી વાર 2 જાન્યુઆરીના રોજ તેનું ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।

        કેંદ્ર પ્રદર્શનીઓ,મુવી સ્ક્રીનિંગ અને પ્રશિક્ષણના માધ્યમથી લોકોને ચીની સંસ્કૃતિ, સાહિત્ય કલા અને ઇતિહાસની વિષે જાણકારી આપે છે. કેન્દ્રની સફર કર્યા પછી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કક ખૈબર પખ્તુનખ્વાના રાકાઇમાં ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા(સીપીઈસી)નું નાનું ક્ષેત્ર આ વર્ષે ચાલુ થઇ શકે છે.

(5:56 pm IST)