Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

30 અબજના ખર્ચે બનેલા દુબઇ સ્ટેડિયમની આવી છે ખાસિયતો

 

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમને મોટાભાગના લોકો દુબઈ સ્પોર્ટ્સ સિટી ક્રિકેટ સ્ટેડિયમના નામથી ઓળખે છે. એક મલ્ટીપર્પઝ સ્ટેડિયમ છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ વર્ષ 2009માં બનીને તૈયાર થયું હતું. તેના નિર્માણ પાછળ લગભગ 30 અબજનો ખર્ચ થયો છે. સ્ટેડિયમમાં 25,000 દર્શકોના બેસવાની ક્ષમતા છે, પરંતુ જો જરૂર પડે તો તેને વધારીને 55,000 કરી શકાય છે.

(10:07 pm IST)