Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભારતમાં આતંકવાદી હુમલાને લઈને અમેરિકાના રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી:બુધવારે અમેરિકન વિદેશ વિભાગે પોતાના એક વાર્ષિક રિપોર્ટ 'કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝ્મ'માં ખુલાસો કરતા કહ્યુ કે, ભારત સતત પાકિસ્તાની આતંકી સંગઠનો તરફથી તેમજ માઓવાદીઓ તરફ હુમલાઓ સહેતુ રહ્યુ છે. તેમજ જમ્મુ કાશ્મીર સીમા પારથી થતા હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યુ છે. રિપોર્ટમાં આતંકના ષડયંત્રકારીઓને ન્યાયમાં કઠેરામાં લાવવા સંકલ્પ વ્યક્ત કર્યો છે.

(4:54 pm IST)
  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનુ પોરબંદરમા આગમન:ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભજીના પ્રાગટ્ય મહોત્સવમા ઉપસ્થિત:કાર્યક્રમમાં જનસભાને પણ સંબોધશે મુખ્યપ્રધાન, માછીમારો માટે 11 કરોડના કામોનું કરશે ખાતમહુર્ત access_time 10:53 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST