Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હોટલમાં સિંહ ઘુસી આવ્યો હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: અમેરિકામા એક મોટ્લ એટલે કે હાઇવે પર બનેલ હોટલમાં માઉંટેન લાયન, એટલે કે પયૂમા બોલ્ડર ઘુસી આવ્યો હતો કલોરોડામાં એક વન્ય અધિકારીએ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં મોટલના કેમેરાની ફુટેજમાં દેખાડવામાં આવી રહ્યું છે કે કઈ રીતે આ સિંહને  ખુલ્લો મૂકી  દેવામાં  આવતા  તે દરવાજાની  અંદર ઘુસી આવે છે અને સોભાગ્યથી તે સીધી રીતે કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યા વગર ત્યાંથી બહાર પણ જતો રહે છે

(4:53 pm IST)