Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ફિલીપીંસમાં ભૂસખલનના કારણે 3ના મોત

નવી દિલ્હી: ફિલીપીંસમાં ભારે વરસાદના કારણે થયેલ એક ભુસખ્લનમાં ગુરુવારના રોજ ઓછામાં ઓછા 3 લોકો મોતને ભેટ્યા છે અને 10 મકાન પાણીમાં ધરાશાયી થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે એ સમયે ફિલીપીંસમાં થયેલ 2018નો સૌથી શક્તિશાળી તુફાન મંગખુટથી થયેલ નુકશાનથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યું છે મંગખૂત વિસ્તારમાં એક ક્ષેત્રમાં થયેલ ભુસખ્લનમાં ડઝનો લોકો પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(4:52 pm IST)