Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રૂસમાં ઓનલાઈન ખોટા સમાચારો દૂર નહિં કરાય તો જેલ સજા થશેઃ રશિયન સંસદમા ખરડો પસાર

મોસ્કો : રશિયાની સંસદમાં નીચલા સદનમાં પ્રસારીત બીલ અનુસાર દેશમાં અદાલત દ્વારા નિર્ણિત ઓનલાઈન ખોટા સમાચારો દૂર ન કરવા પર એક વ્યકિતને એક વર્ષ સુધીની જેલ સજા અને હજારોનો દંડ થઈ શકે છે આ નિયમ મીડીયા સમૂહો માટે કાર્યરત લોકો ઉપર પણ લાગુ પડશે : આ બીલ ઉચ્ચ સદન અને રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની મંજૂરી બાકી છે

(3:08 pm IST)