Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હું ખાત્રી આપુ છુ ગ્રીન લેન્ડ સાથે આવું નહીં કરૂ : ટ્રમ્પએ શેયર કર્યુ મીમ

              અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મીમ ટવિય કરેલ છે જેમાં ગ્રીનલેન્ડમાં ગોલ્ડર કલરનું ટ્રમ્પનુ ટાવર ઉભેલું જોવા મળે છે. ઙ્

         ટ્રમ્પએ આ સાથે લખ્યું હુ ખાત્રી આપુ છું કે ગ્રીન લેન્ડની સાથે આવું નહી કરે ટ્રમ્પએ આ વાતની પૃષ્ટિ કરી હતી કે તે ડેનમાર્કના સ્વાયત ક્ષેત્ર ગ્રીનલેન્ડને ખરીદવાને ઇચ્છુક હતા.

(11:05 pm IST)