Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સાઉદીની ગઠબંધન સેનાએ યમનમાં હોતીની જગ્યા પર હવાઈ હુમલા કર્યા

નવી દિલ્હી: સાઉદી અરબના નેતૃત્વવાળી ગઠબંધન સેનાએ સોમવારના રોજ ઉતરી યમનમાં હોતી લડકોની જગ્યા પર નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે સાઉદીની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વિમાનોએ સોમવારના રોજ ઉતરી સાડા પ્રાંતમાં હોતી લડાકુની જગ્યાને નિશાન બનાવીને પાંચ હવાઈ હુમલા કર્યા હતા.

(6:23 pm IST)