Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

નાઇજીરિયામાં બે બિલ્ડીંગ ધરાશાયી થતા 5 મોતને ભેટ્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના જિગાવામાં બે અલગ અલગ જગ્યા પર બે આવાસીય બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં પાંચ લોકો મોતને ભેટ્યા છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સ્થાનિક સરકારના પ્રમુખ સાલીસુ ગરબા કુબાયોએ જણાવ્યું છે કે રાજ્યના કિરિકાસમમાં વિસ્તારમાં આ બને બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી આ બને દુર્ઘટના  સતત પડી રહેલ મુશળધાર વરસાદના કારણે સર્જાઈ હતી.

(6:19 pm IST)