Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

તાલિબાનોએ ૧૭૦ થી પણ વધારે લોકોને બંધક બનાવ્‍યા

અફગાનિસ્‍તાની અધિકારીએ માહિતી આપતાં  જણાવ્‍યું કે  આતંકી સંગઠન તાલિબાન ને કુંદુજ વિસ્‍તારમાંથી   બસના એક કાફલાને ઘેરી લઇ એમા રાખેલ ૧૭૦ થી વધારે લોકોને બંધક બનાવેલ જેમા મહિલાઓ અને બાળકો પણ  સામેલ હતા.  અફગાની રનષ્‍ટ્રપતિ અશરફ ગનીએ બકરી ઇદના તહેવારે તાલિબાન સાથે સંઘર્ષ વિરામનું એલાન કરેલ હતુ.

(10:49 pm IST)