Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આવતા અઠવાડિયે ઈરાન રજૂ કરશે નવું લડાકુ વિમાન

નવી દિલ્હી:ઈરાને આ અઠવાડિયે એક નવું લડાકુ વિમાન ઉતારવાની ઘોષણા કરી છે અને અમેરિકા એમજ ઇઝરાયલની તરફથી આવનાર ભયથી રાહત મેળવવા માટે મિસાઈલ મોરચા પર ખુદને દુરસ્ત કરશે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રક્ષા મંત્રીના હવાલાથી આ વાતની જાણકારી મળી રહી છે.મિસાઈલ પ્રતિરક્ષામાં દુશમનોના પ્રયાસોને જોઈને તેને વધારવામાં આવશે.

(6:26 pm IST)