Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બીજિંગમાં ઇન્ટરનેટ અદાલત શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: ચીનમાં ઓનલાઇન વિવાદોથી છુટકારો મેળવવા માટે ઇન્ટરનેટ અદાલતો કરવામાં આવી રહી છે સરકારી સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બીજિંગમાં બનનાર પ્રથમ અદાલત માટે કાલે બીજિંગમાં જન  મહાધિવેશનની 15મી સ્થાનિક સમિતિના સત્રમાં મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં આવી રહી છે સત્રમાં 50 વર્ષના જાંગ વેનને મુખ્ય ન્યાયાધીશ તેમજ 40 અન્ય લોકોને ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે.

(6:24 pm IST)