Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ફૂટબોલ કલબે 18 ખેલાડી વેચી આ કારણોસર બકરી ખરીદી લીધી

નવી દિલ્હી: તુર્કીમાં એક ફૂટબોલ કલબે પૈસા વધારવા અંતે એક અનોખી પદ્ધતિ અપનાવી છે અહીંયા ગલ્સપોર ફૂટબોલ કલબે પોતાના 18 ખેલાડી બીજા કલબને વેચીને 10 બકરી ખરીદી લીધી છે ક્લ્બ મેનેજમેન્ટનું કહેવું છે કે આ નિર્ણય પર તેને વધારે પૈસા મળશે અને જેથી કરીને ક્લબની જરૂરિયાત પૂર્ણ થઇ શકશે સાથે બાકી ખેલાડીઓને ખર્ચો પણ સરળતાથી ઉપાડી શકાશે.

(6:23 pm IST)