Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી પીએમ પદ પર રહેવાવાળા નેતા બન્યા બેન્જામિન નેતન્યાહૂ

બેંજામિન  નેતન્યાહુ ઇજરાયલમાં સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા પ્રધાનમંત્રી બન્યા છે. અને દેશના સંસ્થાપક નેતા ડેવિડ બેન- ગુરિયન નો રેકોર્ડ તોડયો છે.

        એમણે શનિવારના પદ પર ૪૮૭૬ દિવસ (૧૩ વર્ષથી વધારે ) પૂરા કયાૃ. નેતન્યાહૂ ૧૯૯૬ મા પ્રથમ વખત ચુંટણી જીતી ૪૬ વર્ષની ઉમરમા ઇઝરાયલના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા હતા.

(11:30 pm IST)