Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જિબ્રાલ્ટરની કોર્ટએ ઇરાની ટેન્કરને ૩૦ દિવસ વધારે અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો

 જિબ્રાલ્ટરની ટોચની અદાલતએ  કહ્યું કે સીરીયામાં  તેલ લઇ જઇ પ્રતિબંધોનુ ઉલ્લંઘન કરવામા આવેલા ઇરાની ટેન્કરને ૩૦ દિવસ વધારે અકાયતમાં રાખવામાં આવશે.

        બ્રિટીશ ક્ષેત્રના એટોર્ની જનરલએ શુક્રવારના આ જાણકારી આપી ૪ જુલાઇના ર૧ લાખ બેરલ  તેલ લઇ જઇ રહેલ ગ્રેસ-૧ સુપર ટેન્કરને રોકી લેવામાં આવ્યુ હતુ.

(11:30 pm IST)
  • શીલા દિક્ષીતજીના અવસાનથી દુઃખ અનુભવું છું : દિલ્હીના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું : દિલ્હીના પૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું access_time 8:38 pm IST

  • નવજોત સિદ્ધુનું રાજીનામું સ્વિકારી લેતા અમરીન્દર : વિવાદ વકરશે ? : પંજાબના કોંગી મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સીંધે કેબીનેટ મંત્રી નવજોતસિંઘ સિદ્ધનું રાજીનામું સ્વિકારી લીધું છે અને રાજયપાલ તરફ મોકલી આપ્યું છે, સિદ્ધુએ ૧૪ જુલાઇએ મંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. access_time 1:09 pm IST

  • બનાસકાંઠામાં ફરી તીડનું આક્રમણ : ફળદુ સ્થળ પર જવા રવાના થયાઃ ૧૫ દિ'માં બીજી વખત તીડ ત્રાટકયાઃ પાકિસ્તાન સરહદેથી તીડના ટોળા આવી રહ્યા છેઃ પાકિસ્તાનનો હાથઃ ગુજરાતને ત્રસ્ત કરી રહ્યાનો દાવોઃ ૧ તીડ ૧૦ હજાર ઈંડા આપે છેઃ રણ વિસ્તારમાં મોટું નુકશાન સર્જાવાનો ભય access_time 1:09 pm IST