Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

૪ વર્ષીય ઓસ્ટ્રેલીયન બાળકએ કર્યો પ્રીન્સેસ ડાયનાનો અવતાર હોવાનો દાવો

    ઓસ્ટ્રેલીયામા એક ૪ વર્ષીય છોકરાએ દાવો કર્યો છે કે તે બ્રિટનની દિવંગત રાજકુમારી ડાયનાનો પુર્નજન્મ છે.

બાળકના પિતા એક ટીવી પ્રેજેંટર છે અને એમણે બતાવ્યુ કે જયારે એમનો પુત્ર ર વર્ષનો હતો ત્યારે એમણે એક કાર્ડની તરફ ઇશારો કરી કહ્યું હતુ જુઓ ? આ હુ છુ જયારે હુ એક રાજકુમારી હતો.

(12:17 am IST)