Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દ.સીરિયામાં હવાઈ હુમલામાં 12 મોતને ભેટ્યા

નવી દિલ્હી: દક્ષિણ સીરિયાના વિદ્રોહીઓના કબ્જાવાળા એક વિસ્તામાં થયેલ હવાઈ હુમલામાં અંદાજે 12 લોકો મિતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ સુધી હુમલો કોના દ્વારા  કરવામાં આવ્યો તેની ચોક્કસ માહિતી જાહેર થઇ નથી. સિરિયન ઓબઝવેરટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા જણાવવામાં આવ્યું કે હુમલો કોને કરાવ્યો જેની હજુ ચોક્કસ માહિતી મળી નથી બની શકે કે સરકારે રશિયાની સરકારની મદદ લઈને હુમલો કરાવ્યો હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

(5:53 pm IST)