Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ટેટુનું એડિકશન ધરાવતા આ ભાઇએ જસ્ટ દેખાવ સારો લાગે એ માટે જનજાંગો કપાવી નાખ્યા

મોસ્કો તા ૨૦ : કયારેેક અમુક ચીજનુેં ઝનુન માથે સવાર થઇ જાય છ. ત્યાર. વ્યકિત ભાન ભુલી જાય છે કેપોતે શું કરે છે. રશિયાના કાલિનિન્ગ્રેડ ટાઉનમાં રહેતા ૩૨ વર્ષના એડમ કર્લિકલ નામનાભાઇએ શરીરને ટેટુથી ભરી દેવાના કે્રેઝમાં આવું જ  અળવીતરૂ કામ પોતનાના શરીર સાથે કર્યુ છે. વાત એમ છે કે એડમ જન્મયો ત્યારેએલ્બિનિઝમ નામની બીમારીનો શિકાર હતો. આ બીમારીમાં ત્વચાનને ઘંઉવર્ણોઙ્ગ રંગ આપતાં પિગ્મન્ટનો અભાવ હોવાથી ત્વચા એકદમ સફેદ શરંગની હોય છે અ ેડમ પોતાની ધોળીધબ ત્વચાથી ખુબ કંટાળી ગયો હતો. એવામાં તેને ત્વચાનું કેન્સર થયાનું નિદાન થયું સધન સારવાર કરીને તેણે કેન્સરને માત આપી. એ પછી તેને પોતાની સફેદ અને માંદલી ત્વચાથી છુટકારો મેળવવા શરીરને કાળા રંગે રંગવાનું નક્કી કરી લીધું. ૨૦૧૭માં તો તેણે આખુ શરીર કાળી શાહીથી રંગાવી લીધુુ, આંખની કીકી સુધ્ધા તેણે નથી છોડી તેના ચહેરા પર સફેદ વાળ અને કાળીડિબાંગ ત્વચાનો કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. આ હજી ઓછું હોય એમ તાજેતરમાં તેણે પોતાના જનનાંગો કપાવી નાખ્યા વે. કારણ બસ એટલુંજ કે તેના આખા કાળા શરીરમાં આ ભાગોનો રંગ મેચ નથી થતો. તેણેસોશ્યલ મીડીયા પર જાહેર કર્યુ છે તેણે પેનિસ,ટેસ્ટિકલ્સ, અને નિપલ્સ કપાવી નાખ્યાં છે. આ માટે ખાસ તે મેકિસકોની એક હોિઋસ્પટલમાં દાખલ થયેલો. લોકોને સાબિતી આપવા માટે તેણે પોતાની અંગો વિનાની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

(12:39 pm IST)