Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

32 કિમી ચાલીને યુવક પહોંચ્યો ઓફિસે : બોસે ખુશ થઈ પોતાની કાર કરી ગિફ્ટ

અમેરિકામાં એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમેરિકાના અલબામાં રહેતા 20 વર્ષીય વોલ્ટરને પહેલી નોકરી જોઈ કરવાની હતી. પરંતુ તેની કાર બગડી ગઈ હોવાથી તે નહોતો ઈચ્છતો કે તે પહેલી નોકરીમાં જ ઓફિસ પર મોડો પહોંચે એટલે તે રાત્રે જ 32 કિમી ચાલી ઓફિસે પહોંચ્યો. યુવકની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ તેના બોસે ખુશ થઈ પોતાની કાર ગીફ્ટ કરી દીધી હતી .

(12:00 pm IST)