Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વધારે લસણનું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક

લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ, તેનું વધારે પડતુ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ઉંધી અસર પડી શકે છે. તો જાણી લો લસણના વધારે ઉપયોગથી થતા નુકશાન વિશે.

 તેનું વધારે પડતુ સેવન તમારા પેટ સંબંધી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

 લસણનું જરૂર કરતા વધારે સેવન કરવામાં આવે તો હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

 જો તમારો કોઈ પણ પ્રકારનો ઈલાજ ચાલી રહ્યો છે તો લસણનું સેવન ડૉકટરની સલાહ લીધા વગર ન કરવું.

 લસણ તમારા શરીરની દુર્ગંધનું પણ મોટુ કારણ છે.

 ગર્ભવતી મહિલાઓએ પણ ડૉકટરની સલાહ વગર લસણનું સેવન ન કરવુ.

(9:26 am IST)