Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

જીતવાની પ્રબળ ઇચ્છા

હા., લીઓ હાઇન્સ માટે આમ જ કહેવું પડે કારણ કે આંખેથી દિવ્યાંગ આઇરિશન પેરાઓલિમ્પિયન લીઓએ પોતાના ઘરમાં જ ટ્રેઇનિંગ સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને એમાં જ મેડલ જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિલંબમાં મુકાયેલી ટોકટો ગેમ્સમાં જીતવા માગતો લીઓ આને ટ્રેડમિલ પુલ કહે છે જેમાં એ પોતાનો પગ બન્જી દોરડાથી બાંધીને સ્વિમિંગની પ્રેકિટસ કરે છે.

(11:18 am IST)