Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઇંગ્લેન્ડના તટિય શહેરમંા ૧ કલાકની અંદર ૧૦૦૦ વખત ચમકી આકાશીય વિજળી

         યૂનાઇટેડ કિંગ્ડમના થોડા હિસ્સામાં જારી તુફાન અને વરસાદ વચ્ચે ઇંગ્લેન્ડના તટિય શહેર ઇસ્ટબોર્નમાં  બુધવારના ૧ કલાકની અંદર ઓછામાં ઓછી ૧૦૦૦ વખત આકાશીય વિજળી ચમકતી જોવા મળી હતી.

         દક્ષિણ-પૂર્વી ઇંગ્લેન્ડના થોડા ભાગમાં સડકો પર પાણી ભરાયા અને આકાશીય વિજળીને કારેણ તે વિસ્તારોના ઘરોમાં વિજળી પણ ગૂલ થઇ ગયેલ હતી.

(11:28 pm IST)