Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઓકસફોર્ડથી અભ્યાસ ન કરી શકનાર બ્લેકસ્ટોનના સીઇઓએ યુનિવર્સિટીનેે આપ્યા રૂ.૧૩ર૦ કરોડ

ખાનગી ઇકવિટી ફર્મ બ્લેકસ્ટોનના સીઇઓ સીફન શ્વાર્જમેનએ ઓકસફોર્ડ યુનિવર્સીટીને લગભગ રૂ.૧૩ર૦ કરોડ આપ્યા છે જે આના ઇતિહાસમાં કોઇ એક વ્યકિત દ્વારા આપવામાં આવેલ સૌથી મોટી રકમ છે.

        આનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના એથિકસ બારામાં અધ્યયન માટે એક સંસ્થા બનાવવાને લઇ કરવામાં આવશે. સ્ટીફનએ એલ યૂનિ. અને હાવર્ડથી અભ્યાસ કર્યો છે.

(10:36 pm IST)