Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

એમની હત્યા થઇ છે : મિશ્રના અપદસ્થ રાષ્ટ્રપતિ મુરસીના મોત પર તુર્કીના એર્દોચાનની પ્રતિક્રિયા

 

                                ફોટો :  ૪  ( એમની હત્યા )

 

        તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોઆનએ કહ્યું છે કે મિશ્રના અપદસ્થ રાષ્ટ્રપતિ મોહમદ મુરસીની હત્યા થઇ છે.

        એમણે એક ભાષણમાં કહ્યું કે મુરસી ર૦ મિનિટ સુધી અદાલતની ફર્શ પર તડપતા રહ્યા અને પ્રશાસનએ એમને બચાવવાના કોઇ કદમ ઉઠાવ્યા નહી.

        મુરસીનું મંગળવારના કોર્ટમા સુનાવણી દરમ્યાન મોત થયુ હતુ. મુરસી કુદરતી મોતથી નથી મર્યા.

(10:30 pm IST)