Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમેરિકી અધિકારીઓએ જહાજમાંથી 16 તન માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો

નવી દિલ્હી: અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફિલાડેલ્ફિયામાં એક જહાજમાંથી  તેમને લગભગ 16 ટન કોકીન માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો છે આ માદક પદાર્થની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 1 અરબ અમેરિકી ડોલર આંકવામાં આવી છે ઇસ્ટર્ન ડીસ્ટ્રીક ઓફ ફિલાડેલ્ફિયામાં  અમેરિકી વકીલ વિલિયમ મૈકસવાઈને જણાવ્યું હતું કે આ અમેરિકાના ઇતિહાસમાં જપ્ત  કરવામાં આવેલ માદક પદાર્થની સૌથી મોટી ખેપ છે.

(6:02 pm IST)