Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઈંડોનેશિયાના પાપુઆમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પૂર્વી ઈંડોનેશિયાના પાપુઆમાં આજ રોજ 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના ઝટકા દરમ્યાન સુનામીને લઈને કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી ભૂગર્ભીય સર્વેક્ષણ મુજબ  પાપુઆ  પ્રાંતમાં અબેપુરા શહેરથી લગભગ 250 કિલોમીટર પશ્ચિમમાં સ્થાનિક સમયાનુસાર રાત્રીના  12 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા

(6:02 pm IST)