Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઈરાને પોતાના વિસ્તારમાં ઘુસેલ અમેરિકી ડ્રોનને મારી પછાડ્યું

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને લઈને ઇરાનના સ્થાનિક સમાચાર એજન્સી મુજબ જાણવામાં આવી  રહ્યું છે કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે પોતાના દેશના હવાઈ વિસ્તારના ઉલ્લંઘન કરનાર એક અમેરિકી જાસૂસી ડ્રોનને પોતાના વિસ્તારમાં મારી દીધું છે દક્ષિણ તટીય હોર્મોજગન પ્રાંતમાં તેની વાયુ   સેનાને આ અમેરિકી ડ્રોન જોવા મળ્યું હોવાની માહિતી મળી રહી છે.

(6:01 pm IST)