Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાફેલને રિપ્લેસ કરવાની તૈયારીમાં ધ સોલ્ટ: બનાવશે દુનિયાનું બેસ્ટ લડાકુ વિમાન

નવી દિલ્હી: ફ્રાંસની વિમાનન કંપની દસોલ્ટ એવિએશન પોતાના એડવાન્સ ફાઈટર પ્લેન રાફેલને રિપ્લેસ કરવાની તૈયારીમાં છે કંપની હવે રાફેલના સ્થાન પર દુનિયાનું સૌથી બેસ્ટ અત્યાધુનિક લડાકુ વિમાનનું નિર્માણ કરશે કંપનીના આ માટે એરબેજની સાથે હાથ મેળવ્યો છે  નવું વિમાન રાફેલની સાથે જર્મનીના યુરોફાઈટર લડાકુ વિમાનની જગ્યા લેશે ધસૉલ્ટ એવિએશન અને એયરબસ આ વિમાન વર્ષ 2040 સુધીમાં આકાશમાં ઉડાન ભરવાનું શરૂ કરી દેશે।  

(6:01 pm IST)