Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જર્મનમાં સબસીડી ફ્રી ગ્રીન પાવર પર સંકટના વાદળ દેખાયા

નવી દિલ્હી:જર્મનમાં વિપરીત રાજનીતિક પરિસ્થિતિઓના ચાલતા દેશની વર્ષો જૂની સબસિડીની ફ્રી હરિત શક્તિ પર સંકટના વાદળ દેખાઈ રહ્યા છે  બ્લુમબર્ગના આંકડા મુજબ આવતા વર્ષે  પ્રથમવાર પવન અને સૌર ખેતરોમાં આવતી વીજળીની કિંમત જર્મની,બ્રિટેન અને  ફ્રાંસના  થોક બજારમાં કિંમતોથી ઓછી રહી છે. આ દ્રષ્ટિકોણ જર્મનીની સૌથી મોટી ઉર્જા ઉદ્યોગ એસોશિએશન અને વ્યાપારી વ્યવહાર કરનાર થોડીક કંપનીઓ દ્વારા સમર્થિત છે.

(6:00 pm IST)
  • આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો : ટીડીપીના ટી.જી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી, સી.એમ. રમેશ સહિત ૪ ધારાસભ્ય ભાજપમાં જોડાયા access_time 6:20 pm IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST

  • જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસ : સંજીવ ભટ્ટ-પ્રવિણસિંહ ઝાલા ૩૦૨ના ગુન્હામાં દોષિત જાહેરઃ આજીવન કેદની સજા કાયમ : જામનગર મુખ્ય સેશન્સ અદાલતના ન્યાયાધીશ ડી.એમ. વ્યાસે આપેલો ચૂકાદોઃ તમામ ૭ આરોપી દોષિત જાહેરઃ ૩૨૩ મુજબ સજા કાયમ access_time 11:25 am IST