Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પાકિસ્તાનમાં બે આઇએસના આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકવાદ નિરોધક બળોએ પંજાબ પ્રાંતના મુલતાન શહેરની નજીક ઇસ્લામિક સ્ટેટ  આઇએસના બે આતંકવાદીઓએ મોતનેઘાટ ઉતાર્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અમેરિકી નાગરિકના ઉપકરણ સહીત આતંકવાદના ઘણા મામલામાં આ બને આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી હતી.આ ઉપરાંત અમેરિકી ડ્રોન હુમલામાં પણ આ આતંકવાદીઓનો હાથ હોવાની આશંકા પણ  જણાઈ રહી છે તેમજ ઘણી હત્યામાં સામેલ હોવાની માહિતી મળી રહી છે.

(5:59 pm IST)