Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

તજાકિસ્તાનની જેલમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ કર્યુ દંગલ : ૩ર ના થયા મોત

વાખદાત શહેર  ( તજાકિસ્તાન) હાઇ સિકયોરીટી જેલમાં રવિવાર રાતના ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) ના આતંકીઓ દ્વારા કરવામાં આવેલ દંગલમા ર૯ કેદીઓ અને ૩ ગાર્ડસના મોત થયા હતા. ન્યાય મંત્રાલયએ કહ્યું કે આઇએસના સદસ્યોએ પાંચ કેદી અને ગાર્ડસની હત્યા કરી હતી જે પછી સુરક્ષાબળોએ ર૪ આતંકીઓને માર્યા.  આ જેલમાં લગભગ ૧ પ૦૦ કેદીઓ બંધ છે.

(10:43 pm IST)
  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST