Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમેરીકી પ્રતિબંધ પછી હુઆવેઇ ફોન માટે ઉપલબ્ધ નહી હોય એન્ડ્રોઇડ અપડેટ

ઇલેકટ્રોનીકસ ઉત્પાદન બનાવનારી ચીની કંપની હુઆઇવેઇ પર લાગેલ અમેરીકી પ્રતિબંધો પછી ગૂગલએ એમના ફોન માટે એન્ડ્રોઇડ  અપડેટ આપવાનું બંધ કર્યુ છે. ગૂગલએ કહ્યું તે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશનું પાલન કરી રહી છે. તે અમેરીકી ચીપ નિર્માતા કંપની કવોલકોમ, બ્રોડકોમ અને ઇન્ટેલને આગલા આદેશ સુધી હુઆવેઇની ચીપ સપ્લાઇ રોકી દીધી છે.

(10:42 pm IST)