Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બગદાદમાં અમેરિકી દૂતાવાસની નજીક રોકેટ હુમલો

નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદના સુરક્ષિત વિસ્તારમાં ગ્રીન જોન તેમજ અમેરિકી દૂતાવાસ મુશ્કિલથી  એક મિલ દૂર રવિવારના રોજ રાતે  રોકેટ હુમલાનું શિકાર બન્યું હોવાની માહિતી મળી રહી છે ઈરાકી સેનાએ આપેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે  કે અચાનક થયેલ આ હુમલામાં કોઈ પણ    પ્રકારનું નુકશાન  થયું નથી આ હુમલો એવા સમયે થયો હતો જયારે ઈરાન અને અમેરિકામાં વચ્ચે તનાવ વધી ગયો છે. આ તણાવને ધ્યાનમાં  રાખતા  અમેરિકાએ ઈરાન સ્થિત પોતાના રાજનયિક કેન્દ્રોથી ગૈર જરૂરી  કર્મચારીઓને પરત બોલાવવાનો આદેશ કર્યો છે.

(6:09 pm IST)