Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અજીબ પ્રકારના શોખના કારણે આ મહિલા ઇન્ટરનેટમાં છવાઈ ગઈ

નવી દિલ્હી: થોડા સમય પહેલા એક શખ્સ શ્વાનના કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો પરંતુ આજકાલ નોર્વેની એક મહિલા પોતાના અજીબ પ્રકારના શોખના કારણે સોશિયલ મીડિયાની સ્ટાર બની ગઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિલા ઘોડાની જેમ દોડે છે અને ચાર પગોથી એ ખુબજ ઝડપી દોડી રહી છે. આ વીડિયોને અત્યારસુધીમાં 2 કરોડથી પણ વધુ લોકો જોઈ  ચુક્યા છે.

(6:09 pm IST)