Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મુસ્લિમ પર રેસ્ટોરંટના મેનેજરે બીભત્સ ટિપ્પણી કરતા નોકરી ગુમાવી

નવી દિલ્હી: રોઝાની પહેલા નાસ્તો લેવા ગયેલ એક શખ્સને હોટલમાં અભદ્ર સાંભળો સાંભળવા પડ્યા  પરંતુ ટંકો  બેલ હોટલના મેનેજરના આ ટ્રેનિંગના આરોપ સામે આવતા નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો હતો મુસ્લિમ યુવકે આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરીને તેને સોશિયલ   જેમાં હોટલમાં  એક શખ્સ ભોજન લેવા ગયો તો આ યુવક સાથે  અભદ્ર વર્તન કર્યું હતું અને આ કારણોસર તેને નોકરી ગુમાવવાની નોબત આવી હતી.

(6:09 pm IST)
  • બિહારના પાલીગંજ અને આરામાં મતદાન દરમ્યાન હિસા :મતદાન અટકાવવામાં આવ્યુ: પાલીગંજમાં મતદાન દરમ્યાન બે જૂથ આમને-સામને: મતદાન કેન્દ્રમાં તોડફોડ access_time 1:34 am IST

  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST