Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બ્રાજિલના બારમા ગોળીબારીની ઘટનામાં 11 લોકોના મોત

નવી દિલ્હી: ઉત્તરી બ્રાજિલના એક બારમા બંદૂકધારીઓએ હુમલો કરીને ઓછામાં ઓછા 11 લોકોની હત્યા કરી છે ઉત્તરી પારા રાજ્યના જનસુરક્ષા વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગોળીબારી બેલેમ શહેરમાં થઇ હતી હજુ સુધી આ હુમલા પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું નથી  આ ઘટનામાં 6 મહિલા અને પાંચ પુરુષો મોતને ભેટ્યા છે  

 

(6:07 pm IST)