Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ચીનમાં દીવાલ ધસી પડતા બે મોતને ભેટ્યા: 86ને ઇજા

નવી દિલ્હી: ચીનના દક્ષિણ પશ્ચિમ ગુઆંગશી સ્વાયત્તશાસી વિસ્તારના બાઇજ શહેરમાં સોમવારના રોજ તડકામાં  દીવાલ ધસી પડતા બે લોકો મોતને ભેટ્યા છે તેમજ any  લોકોને ઇજા પહોંચી છે ક્ષેત્રીય  પ્રબંધન વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ આ ઘટના પછી દસ વાગ્યાની આસપાસ 88 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ને તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

(6:06 pm IST)