Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કાબુલમાં હક્કાની સમૂહના ત્રણ આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી સુરક્ષાબળોએ એક અભિયાન અંતર્ગત તાલિબાનથી સંબંધ હક્કાની સમુહના ત્રણ આતંકવાદીની ધરપકડ કરી છે સરકારી સમાચાર દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલયના જવાનોએ કાબુલના પુલીસ જિલ્લા 8ના અભિયાન દરમ્યાન હક્કાની આતંકવાદી સમૂહના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે.

(6:04 pm IST)
  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST