Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનની જેલમાંથી 28 લોકોને મુક્ત કરાવવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાન સેનાની તરફથી હેલમંદ પ્રાંતમાં એક વિશેષ અભિયાન શરૂ કર્યાના 6 મહિના પછી સશસ્ત્ર આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા અને 28 લોકોને તાલિબાન ડિટેશન સેન્ટરમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલયે આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાન નેશનલ આર્મીના કમાંડોએ હેલમંદના મુસા કલા જિલ્લાની નજીક એક વિસ્તારમાં છાપો માર્યો હતો અને ત્યાં જ જયારે સુરક્ષાબલ આતંકવાદીઓની જગ્યા પર પહોંચ્યા ત્યારે તેમણે ગોળીબારી શરૂ કરી દીધી હતી જેમાં લડાઈ બાદ 6 સશસ્ત્ર આતંકવાદી મોતનેભેટયા હતા.

(6:09 pm IST)
  • સાંજે ૫:૩૦ આસપાસ રાજકોટ નજીક શહેર અને ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે : આકાશમાં કાળા ડિબાંગ વાદળો અચાનક ઘેરાઇ આવ્યા છે (ભાવેશ ભોજાણી દ્વારા) access_time 5:33 pm IST

  • અરવિંદ કેજરીવાલના પત્નિને કોરોના : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનિતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે : અરવિંદ કેજરીવાલ પણ કવોરન્ટાઈ થયા access_time 2:32 pm IST

  • આંધ્ર પ્રદેશમાં ઉનાળુ વેકેશન જાહેર : આંધ્ર પ્રદેશ સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ ૧ થી ૯ માટે ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. access_time 4:04 pm IST