Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ઓરમારા ઘટનાના વિરોધમાં પાકિસ્તાનમાં પ્રદર્શન

નવી દિલ્હી: બલુચિસ્તાનના ઓરમારામાં ગુરુવારના રોજ થયેલ મકરાન તટીય રાજમાર્ગ પર 14 લોકોની હત્યાને લઈને ચાલી રહેલ પ્રદર્શનમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા પર પાકિસ્તાને શનિવારના રોજ સખ્ત વિરોધ દર્શવયો છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઈરાની દૂતાવાસને પત્ર મોકલવામાં આવ્યો છે કે આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને આ માટે લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું છે આતંક સંગઠન બ્રાંસે આ હુમલાની જવાબદારી લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:19 pm IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST