Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વૈજ્ઞાનિકોએ કર્યો દાવો: ફરી જીવિત કરી શકાશે બ્રેનડેડ કોશિકાઓ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક પ્રયોગની મદદથી ડેડ બ્રેન કોશિકાઓને ફરીથી જીવિત કરી શકવાનો દાવો કર્યો છે અમેરિકામાં યેલ યુનિવર્સીટીના શોધકર્તાઓએ ચાર કલાક પહેલા મૃત્યુ પામેલ એક ભૂંડના મસ્તિષ્કને એક વિશેષ રસાયણની મદદથી જીવતા કરવામાં સફળતા હાસિલ  કરી લીધી છે અને તેમનું કહેવું છે કે આ ભવિષ્યમાં માનવી પર પણ મદદગાર સાબિત થઇ શકે છે.

(6:17 pm IST)