Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હિમસ્ખ્લનમાં ત્રણ વિશ્વ વિખ્યાત પર્વતારોહીઓ થયા ગૂમ

નવી દિલ્હી: પશ્ચિમી કેનેડામાં એક પર્વતીય વિસ્તારમાં હિમસ્ખ્લનની ઘટનામાં ત્રણ વિશ્વ વિખ્યાત પર્વતારોહી લાપતા થયા હોવાની માહિતી મળી રહી છે અશાંકા જણાઈ રહી છે કે તેમના મૃત્યુ નિપજ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બેંફ નેશનલ પાર્કમાં મંગળવારના રોજ અમેરિકથી જેસ રોસ્કેલે અને ઓસ્ટ્રેલિયાના   હંસજોર્ગ એયુર અને ડેવિડ લામા લાપતા થયા છે.

(6:16 pm IST)