Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

14 વર્ષથી આ પશુ એકલાજ ચાલવા નીકળે છે

નવી દિલ્હી: લોકો પોતાની દિનચર્યા મુજબ દરરોજ મોર્નીગ વોક પર નીકળતા હોય છે પરંતુ કોઈ જાનવર તો પોતાના મલિક વગર એકલા મોર્નીગ વોકમાં નીકળે તો તે કેવું લાગે જર્મનીના ફેચનહેમ જિલ્લામાં જેની નામની એક અરબી ઘોડી છેલ્લા 14 વર્ષથી એકલી ફરવા માટે નીકળે છે તે દરરોજ સવારે ફ્રેકફર્ટના રસ્તા પર ટહેલવા માટે નીકળી જાય છે.

(6:16 pm IST)