Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ગ્રાહકના ફોનની સાથે થયું કંઈક એવું: ગૂગલે મોકલ્યા 10 નવ સ્માર્ટફોન

નવી દિલ્હી: ઓનલાઇન શોપિંગમાં છેતરાઈ જવાની ઘટના આપણે મોટા ભાગે સાંભળતા આવીએ છીએ  ક્યારેક ખોટો સમાન આવી ગયો હોય અથવા ક્યારે મોબાઈલના બદલે ઈટ આવી ગઈ હોય  પરંતુ ઓનલાઇન શોપિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે  જેમાં ગૂગલે પિક્સેલ 3 યુઝરની સાથે એવું થયું છે જેને રિફંડની માંગના બદલે કંપનીએ 10 નવા પિક્સેલ 3 સ્માર્ટફોન આપી દીધા છે. ડીફેક્ટિવ પિકસલ ના બદલામાં આ યુઝરને અન્ય 10 ફોનનો ફાયદો થયો છે.

(6:15 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST