Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ફ્લોરિડામાં ગોળીબારીમાં બે પોલીસકર્મીના મોત

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં થયેલ ગોળીબારીમાં બે પોલીસકર્મીઓને મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ શેરીફ કાર્યાલયના હવાલા દ્વારા ગોળીબારી ટ્રેટન સિટીમાં રાજમાર્ગ પાસે કરવામાં આવી હતી બંદૂકધારીઓએ સમયે હુમલો કર્યો જયારે પોલીસ કર્મી એક હોટલમાંથી ભોજન ખરીદી રહ્યા હતા હુમલામાં હુમલાખોરનું પણ મોત નીપજ્યું છે.

(6:22 pm IST)