Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઓસ્ટ્રેલીયામાં બે ટ્રેન સામ સામે અથડાઈ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના સલ્જબર્ગમાં આજે સવારે બે યાત્રીઓની ટ્રેન એકબીજા સાથે અથડાતા 40 લોકોને નાની મોટી ઇજા થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર આવીને ઉભી હતી સમય દરમિયાન સામેથી ગાડી આવી અને બને એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

(6:22 pm IST)